Sunday, 1 May 2016

01/05/1960 ની યાદ

જય જય ગરવી ગુજરાત

ગુજરાત સ્થપના દિવસે હ્રદયપૂર્વક શુભેચ્છા.
વેવિધ્યતા અને નૈસગિતાની આપણી આ ભૂમિ ઉતરોતર પ્રગતિ પામે એવી અભ્યર્થના.

ગુજરાતની ધરામા ચોક્કસ કંઈક વિશિષ્તા રહેલી છે.
લાગણીસભર સ્વભાવ અને સાહસવૂર્તિના ગુજરાતીઓએ રાજ્ય વિકાસગાથામાં આગવી ભૂમિકા ભજવી છે

ફરીથી ગુજરાત દિને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ -

1 comment:

  1. 🌴 करेंट अफेयर्स 25 जून 2016 🌴
    http://ishwarkag.blogspot.com/2016/06/1_25.html

    ReplyDelete