Wednesday, 23 December 2015
Monday, 21 December 2015
revnu talati matriyal
🌻Good mornig apdet ☝👐👐👐👐👐 REVENUE TALATI MATERIAL:
Talati Exam:
REVENUE TALATI MATERIAL
Talati Exam Material:
1) Gujarat Geography Book
Order Now
2) Gujarat General Study Material - Book
Order Now For Download
3) Gujarati Grammar & Sahitya PDF
Click Here For Download
4) English Grammar study materials & Books
Click Here
5) Maths Material PDF - Short Cut tricks
Click Here For Download
6) Maths Books for GPSC, UPSC, Banking Exam and other
Click Here
7) Gujarat MCQ Quiz Book (2012-2015)
Click Here For Download
8) Gujarat Quiz PDF
Click Here For Download
9) Current Affair Books 2015-16
Click Here For Download
10) World Gk Book
Click Here For Download
11) Eng - Gujarati Books PDF
Click Here For Download
Thanks by appit patel 👌👌👌👇
Talati Exam:
REVENUE TALATI MATERIAL
Talati Exam Material:
1) Gujarat Geography Book
Order Now
2) Gujarat General Study Material - Book
Order Now For Download
3) Gujarati Grammar & Sahitya PDF
Click Here For Download
4) English Grammar study materials & Books
Click Here
5) Maths Material PDF - Short Cut tricks
Click Here For Download
6) Maths Books for GPSC, UPSC, Banking Exam and other
Click Here
7) Gujarat MCQ Quiz Book (2012-2015)
Click Here For Download
8) Gujarat Quiz PDF
Click Here For Download
9) Current Affair Books 2015-16
Click Here For Download
10) World Gk Book
Click Here For Download
11) Eng - Gujarati Books PDF
Click Here For Download
Thanks by appit patel 👌👌👌👇
Monday, 5 October 2015
Khati જાણકારી
હાઇબ્રીડ મરચા વાવેતર ખેત પદ્ધતિ
જાતોના નામ
- જીએવીસીએચ-૧, અર્કા, શીસીએચ-ર અને ૩
જમીન અને જમીનની તૈયારી
ગોરોડું, બેસર, ફળદ્રુ૫ અને સારી નિતાર શકિત ધરાવતી જમીન માફક આવે છે. બે થી ત્રણ ખેડ મારી કરબ મારી જમીન સમતળ કરી અંતર પ્રમાણે વાવેતર કરવું.
વાવેતર સમય
ચોમાસા માટે જુન - જુલાઈ, શિયાળા માટે ઓકટોબર અને ઉનાળા માટે જાન્યુઆરી-ફેબુઆરી
વાવેતરનું અંતર અને બીજનો દર
- બે હાર વચ્ચેતનું અંતર સે.મી. : ૬૦
- બે છોડ વચ્ચેતનું અંતર સે.મી. : ૬૦
- બીજનો દર કિલો/ હેકટર : 3૫૦ ગ્રામ પ્રતિ હેકટર - ર૮૦૦૦ છોડ/હે.
- વાવેતર ૫ઘ્ધ્તિ : ૩૦ થી ૩૫ દિવસે ધરુ રોપણી લાયક થયેથી ફેર રો૫ણી કરવી.
રાસાયણિક ખાતર અને દેશી ખાતરનો જથ્થોો કિલો/ હેકટર
રાસાયણિક ખાતર
- ૫૦:૫૦:૫૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું. નાઈટ્રોજન ૫થમ હપ્તો ર૫ કિ/હે, ફેરરો૫ણીના એક મહિના ૫છી તથા ૫છીના હપ્તામા નાઈટ્રોજન રપ કિ. હે. ફૂલકાળ સમયે તથા બાકીનો ૧૦૦ કિલો નાઈટ્રોજન વિણી મુજબ પૂર્તિ ખાતર તરીકેઆ૫વો.
દેશી ખાતર
- ર૦ ટન પ્રતિ હેકટર, સારુ કોહવાયેલુ છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું.
પીયતની સંખ્યા
- ચોમાસુ પૂર્ણ થયા ૫છી ૧૫ થી ર૦ દિવસના અંતરે ૮-૯ પીયત આ૫વા.
કા૫ણીનો સમય
- પ્રથમ વીણી : ૭૦ થી ૭૫ દિવસ
- પાકવાના દિવસો : ૧૭૦-૧૮૦ દિવસ
- ઉત્પાદન : લીલા મરચા ૧૫ થી ર૫ ટન પ્રતિ હેકટર
અન્ય વિગત
- તાર બાંધીને છોડને આધાર આપવાથી વધુ ઉત્પાદન મળે છે.
3.66666666667
- Agri-navigation
- પાક ઉત્પાદન
- પશુ સંવર્ધન
- મત્સ્યોદ્યોગ
- ફાર્મ-આધારીત ઉદ્યોગસાહસો
- શ્રેષ્ઠ પ્રણાલીઓ
- નીતિઓ અને યોજનાઓ
- સજીવ ખેતી
- શાકભાજી
- સહકારી મંડળીની પ્રવૃત્તિ
- વૈજ્ઞાનિક ખેતીના પાકો
- ખેતીને લગતા સુત્રો
- ખેતીમાં ગુણવત્તા
- આઇ ખેડૂત
- સહાય યોજના
- વોટરશેડ
- કૃષિ સંબંધિત અન્ય માહિતી
- સફળ વાર્તા
- બજેટ ૨૦૧૫-૧૬
- કૃષિ મહોત્સવ
- ડાઉનલોડ
- ચર્ચા મંચ
- ઘેર બેઠા મફત સર્વિસ ( ટ્રેક્ટર તથા ખેતીને લગતા તમામ સાધનો માટે )
- પાક ઉત્પાદન
આ પોર્ટલ ભારત વિકાસ પ્રવેશદ્વાર(આઈએનડીજી) નામની રાષ્ટ્રીય કક્ષાની પહેલનાં ભાગરૂપે તૈયાર કરવામાં આવેલ છે જેમાં સામાજિક વિકાસને લગતાં વિષયો પર આઇસીટી આધારિત માહિતીસભર ઉત્પાદનો અને સેવાઓ આપવામાં આવેલ છે.આઈએનડીજી પહેલ ઈલેકટ્રોનિક્સ અને માહિતી પ્રોદ્યોગિકરણ વિભાગ (ડીઈઆઇટીવાય),સંચાર અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય, ભારત સરકાર દ્વારા આધારભૂત કરવામાં આવ્યું છે અને સેંટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પયુટિંગ, હૈદ્રાબાદ દ્વારા ચલાવવામાં આવે છે.
Subscribe to:
Posts (Atom)



